જો તમારે દક્ષિણમાં આક્રમણ કરવું છે તો પોતાની દ્રષ્ટિ ઉત્તરમાં રાખો, તમારો દુશ્મન સમજશે કે ઉત્તરમાં તમારી રૂચી છે અને આ રીતે તમે દક્ષિણમાં આરામથી જીતી શકો છો.
"છાપમાર યુદ્ધકળા નો આ પહેલો મૂળમંત્ર છે."
જો તમે સંખ્યામાં ઓછા છો તો કોશિશ કરો કે તમે પોતાનાથી વધુ બહસંખ્યક શત્રુઓને થકાવો. પછી ઘાત લગાવીને એક-પછી-એક એમની સંખ્યા ઓછી કરો. શરૂઆતમાં તમારા દસની સામે એમનાં સૌ હશે પરંતુ આ પ્રણાલીની બાદ તમારા દસ પર એના પણ દસ હશે.
"છાપમાર યુદ્ધકળા નો આ બીજો મૂળમંત્ર છે."
ઈતિહાસમાં ના જાણે કેટલી લડાઈઓ આ રીતે લડવામાં આવી અને જીતાઈ ગઈ છે. શિવાજીથી લઈને માઓત્સે તુંગ સુધી.
અને, "કોંગ્રેસ હવે સર્વકાલિક નિમ્મ સંખ્યાબળની સ્થિતિમાં છે."
જ્યારે આખો દેશ મધ્ય પ્રદેશમાં સિમી આતંકવાદીઓના એન્કાઉન્ટરની 'સુગબુગાહટ' જોઈ રહ્યો હતો, ત્યારે એને બિલકુલ પણ ખબર નહોતી કે આ વાસ્તવમાં છાપેમારીના પ્રથમ મૂળમંત્રનો ઉત્તર છે. અસલી લડાઈ દિલ્હીમાં થવાની હતી. જોકે એજ મૂળમંત્રનું દક્ષિણ હતું.
મોદી સરકારની તમામ નીતિઓ પર આપણે બધા "સમાલોચના" કરતાં જ રહીએ છીએ. લોકતંત્રમાં આ આલોચના હોવી પણ જોઈએ. ઓછા લોકોને "ગુરેઝ઼" હશે કે મોદી સરકાર સોનાના જરીયે ભારતના નાગરિકોમાં "આશાવાદની એક લૌ" જલાવી રહી છે. "ભારતની સેના હવે આચાર્ય કૃપલાણીને હરાવવા અને નેહરૂજી ના ચહીતા શંકર મેનન ને જીતાડવા માટે ઉપયોગમાં લેવાતી નથી." આ સેના હવે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરે છે. "આ સેનાથી ઈંદીરાજી ની જેમ ૧૯૭૧ ની લડાઈ પછી ૧૯૭૩ છીનવામાં નથી આવતી બલ્કે ચાલીસ વર્ષો બાદ એમનો વાજીબ હક પરત કરવામાં આવે છે." આ જ કારણ છે કે 'જનતા હવે સેનાને પ્રેમ કરે છે અને સેના વર્તમાન પ્રધાનમંત્રી ને.'
આ જ વસ્તુ વિપક્ષીઓંને ઠીક નથી જચતી. પહેલાં સેનાના નામથી લોકો ડરતાં હતાં, હવે મુહબ્બત કરી રહ્યા છે અને એ જે સેનાથી મુહબ્બત કરી રહ્યા છે એજ સેનાના એક શહીદની દિકરી મોદીને પિતા કહે છે...??? આ તિલસ્મ ના તૂટ્યો તો મુશ્કિલાત છે. એટલા માટે તિલસ્મ તુટવો જોઈએ.
એટલા માટે સમજો કે વિપક્ષી પાર્ટીઓ અચાનક સેના પર આટલી મુહબ્બત કેમ વરસાવી રહી છે. વાત ખાલી એટલી જ છે કે આ પાર્ટીઓ પોતાની આ મુહબ્બતને મોદીની સેનાની પ્રતિ મુહબ્બતના મુકાબલે મોટી સાબિત કરવા માંગે છે. એ જાણે છે કે જો લોકોનો સેના અને સેનાનો મોદીથી આ પ્રેમસંબંધ બની રહ્યો તો એમનું બીજીવાર પનપવું મુશ્કેલ છે.
પ્લાન સિંપલ છે...!!!
આતંકીઓની મુઠભેડને ફર્જી બતાવો કેમકે એ હવે બાકાયદા મુસ્લિમ છે. હાઁ ગિરફ્તારીના સમયે એમનો ધર્મથી કોઈ તાલ્લુક નહીં રહ્યો હોય.
મુસ્લિમ વોટ બેંક સંતુષ્ટ,
પોલીસ માટે જનતાના મનમાં ભ્રમ પેદા,
ભાજપ શાસિત પ્રદેશમાં બનવા વાળી ઘટનાઓ પર એક વધુ કરૂણ ક્રંદનનો મૌકો.
આની જ સાથે.
કોઈ પુર્વ સૈનિક (?) ને ભડકાવીને એને આત્મહત્યા માટે ઉકસાવી દો. જનતાના સેનાપ્રેમને એક ઉલટી દિશા મળશે. એ સરકાર જ શું જે "બિચારા" સૈનિકોને એનો હક ના દઈ શકે...???
જનતાનો સેનાપ્રેમ યથાવત પરંતુ મોદીપ્રેમ ઘટશે.
સો...!!!
વાત સ્પષ્ટ છે. આ જ બન્ને ઘટનાઓ એક ષડયંત્રનો આભાષ દે છે. પ્લાન A અને પ્લાન B બન્ને ગ્રેંડ પ્લાનનો હિસ્સો લાગે છે. હવે તમે જો એમનાં વિરોધી છો તો તમને ખુદમાં ભેળવીને આ પાર્ટીઓ ભાજપ/મોદીને કમજોર કરવાની પૂરી કોશિશ કરશે.
તમે આ છાપમાર યુદ્ધમાં કોની સાથે છો એ એનાથી માલૂમ પડે છે કે તમે થાકો કેટલું છો...??? જો તમે નથી થાકતા તો આ યુદ્ધ આ પાર્ટીઓ નહીં જીતે એટલું તય છે.
તમે કોની તરફ છો એ તો નથી ખબર પરંતુ એ જરૂર ખબર છે કે ના થાકવાનો નુસ્ખો શું છે.
નુસ્ખો છે,
"આવા મુદ્દાઓ પર અત્યધિક પ્રતિક્રિયા ના દઈને સરકારને પોતાનું કામ કરવા દો. તમારૂં વધુ બોલવું એક રીતનો અરનેસ્ટ પૈદા કરશે અને સરકાર પર અતિરિક્ત દબાવ પડશે. તમે થાકીને ચુકી જશો એ અલગ."
આગળ ખબર નહીં કે કેવા માહૌલ માંથી ગુજરવું પડે. એટલા માટે,
"થાકવું ફિઝુલ અને ઘાતક છે."
:- Raj Vasani...!!! 😉😃